SBI ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો. Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અમર્યાદિત 5% કૅશબેક
પ્રાઇમ મેમ્બરોને લાખો ઉત્પાદનો પર વધારાની બચત ઓફર કરતા અમારા અત્યાર સુધીના સૌથી મોટા સિલેક્શન પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ. વૈકલ્પિક રીતે, પ્રાઇમ મેમ્બરો ₹2500ની કિંમતના ઉત્પાદનો સાથે તેમની શોપિંગ કાર્ટ બનાવી શકે છે અને ₹250* પાછા મેળવી શકે છે
એમેઝોન નાઉ પર છેલ્લી ઘડીની નવરાત્રી, દુર્ગા પૂજા અને દશેરા માટેની જરૂરી વસ્તુઓ પર 80% સુધીની છૂટ મેળવો, જેમાં ઉત્સવની સજાવટ, પૂજા માટેની આવશ્યક વસ્તુઓ, ફૂલો, દાંડિયા અને બીજી કેટલીય વસ્તુઓ સામેલ છે - 120થી વધુ શહેરોમાં થોડી મિનિટોમાં જ ડિલિવરી ઉપલબ્ધ
સજાવટ, લાઇટિંગ, રંગોળી, તોરણ, દીવા, પૂજા માટે જરૂરી વસ્તુઓ અને વધુ સહિત તહેવારોમાં ઘર માટે જરૂરી વસ્તુઓ જેવા એક લાખથી વધુ ઉત્પાદનો પર 50% સુધીની છૂટ મેળવો
મીઠાઈઓ, સૂકા મેવા, પીણાં, ઉપવાસમાં જરૂરી વસ્તુઓ અને રોજિંદી રસોઈની જરૂરિયાતો સહિત તહેવારોની મનપસંદ વાનગીઓ પર 70% સુધીની છૂટ મેળવો
સાડી, ચણિયા ચોળી, કુર્તા સેટ, એથનિક વસ્ત્રો, ઝવેરાત, ફૂટવેર, એસેસરીઝ અને વધુ સહિત તહેવારમાં ફેશનની ચીજો પર 80% સુધીની છૂટ મેળવો
એમેઝોન બજારમાં ધાર્મિક પુસ્તકો, પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓ, ઘરની સજાવટ અને વધુ સહિત, તહેવારો માટે સસ્તી વસ્તુઓ શોધો
તહેવારોની આ સિઝનમાં રુફસ, લેન્સ AI, AI રિવ્યૂ હાઇલાઇટ્સ, પ્રાઇસ હિસ્ટ્રી, વોચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ જેવા AI-સંચાલિત ટૂલ્સની મદદથી વધુ સ્માર્ટ ખરીદી કરો, જે ઉત્પાદનો શોધવામાં, વ્યક્તિગત ભલામણો મેળવવામાં, વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં, કિંમતો ટ્રેક કરવામાં અને વધુ આત્મવિશ્વાસપૂર્વક ખરીદીના નિર્ણયો લેવામાં ગ્રાહકોને મદદ કરશે
બેંગલુરુ | ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ | Amazon.in તહેવારોની ફેશન, પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓ, ઘરની સજાવટ, મીઠાઈઓ, સૂકા મેવા, ગિફ્ટ આપવાના વિકલ્પો અને વધુ સહિત તહેવારો માટે જરૂરી ચીજવસ્તુઓના વિશાળ સિલેક્શનમાં મોટી બચતનો લાભ લાવી રહ્યું છે. ગ્રાહકો Amazon.in પર વિવિધ શ્રેણીઓમાં ગ્રેટ ડીલ્સ સાથે પરિવાર અને પ્રિયજનો સાથે તહેવારોની મોસમ ઉજવવા માટે જરૂરી બધું જ શોધી શકે છે. તહેવારમાં પહેરવા માટેના પોશાક અને એસેસરીઝ સાથે ગરબા અને નોરતાની રાતો માટે તૈયારી કરવાથી લઈને પૂજાની સામગ્રી, દીવા, ધૂપ, ફૂલો, રંગોળી કરવાના રંગો અને તહેવારની સજાવટ સાથે દુર્ગા પૂજા અને દશેરા માટે ઘર તૈયાર કરવા સુધીનું બધુ જ - ગ્રાહકો Amazon.in પર દરેક ઉજવણી માટે ઉત્પાદનો શોધી શકે છે. ગ્રાહકો તહેવારના ભોજન અને પ્રસાદ તૈયાર કરવા માટેની વસ્તુઓની સાથે જ મીઠાઈઓ, સૂકા મેવા અને નમકીન જેવી ઉત્સવની વાનગીઓ પણ શોધી શકે છે.
ગ્રાહકો ઓર્ડર આપ્યાના દિવસે, બીજા દિવસે અને થોડા કલાકોમાં ડિલિવરીનો પણ લાભ મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઇમ મેમ્બરો 2 લાખથી વધુ ઉત્પાદનો પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ મેળવીને વધુ લાભ ઉઠાવી શકે છે. દરેક ખરીદી પર તમારી બચતને મહત્તમ કરવા માટે પ્રાઇમ સાથે જોડાઓ. તહેવારોમાં ઉભી થતી છેલ્લી ઘડીની જરૂરિયાતો માટે, એમેઝોન નાઉ 120+ શહેરોમાં ગણતરીની મિનિટોમાં હજારો ઉત્પાદનોની ડિલિવરી સેવા પૂરી પાડે છે. સિલેક્શનમાં તહેવારોની સજાવટ, પૂજા માટે જરૂરી વસ્તુઓ, ફૂલો, દાંડિયા લાકડીઓ, દીવા, રંગોળીના રંગો, મીઠાઈઓ, સૂકા મેવા અને અન્ય રોજિંદા તહેવારોની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે તહેવારોમાં છેલ્લી ઘડીની તૈયારીઓને સરળ બનાવવામાં મદદ કરે છે.
તહેવારના શોપિંગના સ્માર્ટ અનુભવ માટે AI-સંચાલિત શોધ
Amazon.in આ તહેવારોની મોસમમાં ખરીદીને સરળ તથા વધુ સાહજિક બનાવી રહ્યું છે, જેમાં AI-સંચાલિત ટૂલ્સનો ઉપયોગ ઝડપથી શોધખોળ કરવા અને સ્માર્ટ નિર્ણય લેવા માટે કરવામાં આવ્યો છે. રુફસની મદદથી, ગ્રાહકો "મને ₹1,000 થી ઓછી કિંમતે નવરાત્રીનો શણગાર બતાવો" જેવા સહજ સંકેતો આપીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, તેમજ લેન્સ AIની મદદથી ગ્રાહકો બસ ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ ઉત્પાદનો શોધી શકે છે. રુફસ 30 થી 90-દિવસના ભાવ ઇતિહાસ ટ્રેકર સાથે સ્માર્ટ ભાવ ટ્રેકિંગને પણ સક્ષમ કરે છે અને ઇચ્છિત વસ્તુ તેમના પ્રાઇઝ ટાર્ગેટ સુધી પહોંચે ત્યારે તમારી ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ મોકલે છે. વધુમાં, AI સમીક્ષા હાઇલાઇટ્સ, વોચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ જેવી સુવિધાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે અનુરૂપ ઉત્પાદન શોધની ખાતરી કરે છે.
ઉત્સવની આવશ્યક ચીજો સાથે ગરબા અને દાંડિયાની રાતો માટે તૈયાર થઈ જાઓ
રંગબેરંગી દાંડિયાની રાતોમાં જરૂરી વસ્તુઓ સાથે ઘરે તહેવારની ભાવના લાવો, જેમાં INR 99માં કાકુ ફેન્સી ડ્રેસિસ વુડન દાંડિયા સ્ટિક્સ અને INR 179માં ADIMILAN કલરફૂલ વુડન દાંડિયા સ્ટિક્સનો સમાવેશ થાય છે, જે ગરબાની રાતો, દાંડિયાની ઉજવણીઓ અને તહેવારના મેળાવડા માટે એકદમ યોગ્ય છે.
સ્ટારવિસ નવરાત્રી સ્પેશિયલ હેર બો ક્લિપ INR 246માં, સ્ટારવિસ નવરાત્રી સ્પેશિયલ હેર બો ક્લિપ - લાર્જ બર્ડ INR 299માં અને મહિલાઓ અને છોકરીઓ માટે મિરર વર્ક હેરબેન્ડ INR 269માં વગેરે તહેવારની હેર એસેસરીઝની મદદથી તમારા ગરબા માટે તૈયાર દેખાવમાં પરંપરાગત અને રંગબેરંગી સ્પર્શ ઉમેરો.
સ્ટેટમેન્ટ જ્વેલરી અને એસેસરીઝની મદદથી ઉત્સવના દેખાવને પૂર્ણ કરો, જેમાં INR 599માં કુંદન સ્ટોન, માળા અને દંતવલ્ક વર્ક સાથે ગોલ્ડ પ્લેટેડ એન્ટિક એલિફન્ટ ડિઝાઇન રિંગ, INR 229માં ઓક્સિડાઇઝ્ડ સિલ્વરલૂક ચેઇન ઇયરિંગ્સ અને ડબલ ફિંગર રિંગ અને INR 198માં કાઉરી શેલ્સ અને ટેસેલ્સ સાથે ARPK હેન્ડમેડ કલરફુલ બ્રેઇડેડ હેર બેન્ડનો સમાવેશ થાય છે, જે ઉજવણીમાં એક જીવંત વંશીય સ્પર્શ ઉમેરે છે.
પરંપરાગત જરૂરી વસ્તુઓ સાથે પૂજાની તૈયારી કરો
દિવ્યાંશી ટેરાકોટા દીવા મીણ ભરેલી, 6 ના પેક, INR 149માં, એક ઉષ્માભર્યો અને શુભ માહોલ બનાવો- પ્રકાશ પાથરવા માટે તેમાં રંગબેરંગી પરંપરાગત ટેરાકોટા દીવાઓ તૈયાર છે અને પૂજા સ્થાનો અને તહેવારની સજાવટ માટે તે આદર્શ છે
બેહોમા 100% શુદ્ધ પિત્તળના કલ્પવૃક્ષ દીવા સાથે મંદિરમાં કાલાતીત કારીગરી લાવો, જેમાં એક જટિલ હસ્તકલા ટ્રી ઓફ લાઇફ ડિઝાઇન છે જે પરંપરાગત સ્પર્શ ઉમેરે છે. આ દીવા INR 993માં ઉપલબ્ધ છે.
INR 194માં SPHINX આર્ટિફિશિયલ મેરીગોલ્ડ ગારલેન્ડ ડોર તોરણ સેટ સાથે તહેવારની ભાવનાને આવકારો, જેમાં પીળા અને નારંગી મેરીગોલ્ડ સ્ટાઇલના ફૂલો અને દરવાજા તેમજ પૂજાઘરની સજાવટ માટે સુશોભન ઘંટ સામેલ છે
દીવા, લેમ્પ, આરતી અને પવિત્ર ધાર્મિક વિધિઓ માટે ખાસ બનાવેલા સાયકલ પ્યોર નવીન પૂજા ઘી 200 મિલી સાથે તમારી પૂજા માટેની જરૂરી વસ્તુઓ પૂર્ણ કરો, સાથે જ બોરોસિલ મીડીયમ સાઇઝ અખંડ દીવો ડેકોરેટિવ બ્રાસ ગ્લાસનો તેલનો દીવો INR 1,009માં મળે છે, જેમાં પ્રાર્થના દરમિયાન તેજસ્વી અને ભવ્ય ચમક માટે બોરોસિલિકેટ ગ્લાસ સાથે બ્રાસ દીવો છે.
પંડાલમાં ફરવા અને નવરાત્રી માટે તમારા વસ્ત્રોના કબાટને રિફ્રેશ કરો
INR 254માં સુખી ક્લાસિક ગોલ્ડ પ્લેટેડ ચોકર નેકલેસ વિથ ડ્રોપ ઇયરિંગ્સ અને INR 30માં શાઇનિંગ દિવા ફેશન ઓક્સિડાઇઝ્ડ સિલ્વર ટ્રાઇબલ નેકલેસ જ્વેલરી સેટ સહિત ઉત્સવના ઘરેણાં સાથે એક સ્ટેટમેન્ટ બનાવો, જે તમારા દેખાવમાં પરંપરાગત અને સમકાલીન એક્સેન્ટ્સ લાવે છે
DIAMO કચ્છી ભરતકામવાળા બોર્ડર એથનિક ગુજરાતી સ્ટાઇલ કોટન રેયોન લોંગ સ્કર્ટ/ચણીયા સાથે ગરબાની જીવંત ભાવનાને સ્વીકારો, અને INR 358માં સ્ટુડિયો શ્રૃંગાર મહિલા દુપટ્ટા સાથે રંગબેરંગી ઉત્સવના પોશાક માટે જોડી બનાવો
INR 738માં ANNI ડિઝાઇનર મહિલા કોટન બ્લેન્ડ એમ્બ્રોઇડરીવાળા સ્ટ્રેટ કુર્તા, ફરશી સલવાર અને દુપટ્ટા અને INR 819માં એમેઝોન બ્રાન્ડ - તવસ્ય મેન પ્રિન્ટેડ કુર્તા, એથનિક મોટિફ બોર્ડર સાથે, તમારા તહેવારના વસ્ત્રોના કબાટને પરિપૂર્ણ કરો, તેમજ INR 599માં મહિલાઓ માટે વેસરા ગોલ્ડન પોટલી હેન્ડબેગ, ઉત્સવના ડ્રેસિંગમાં એક ભવ્ય ફિનિશિંગ ટચ ઉમેરે છે
તહેવારના આયોજન માટે તમારા રસોડાને અપગ્રેડ કરો
CELLO એમ્બર ગોલ્ડ ડિવાઇન સિરિઝ ઓપલવેર ડીનર સેટ INR 3,999માં ઉપલબ્ધ છે, જેમાં પારિવારિક ભોજન અને તહેવારના પરિવાર મિલન માટે ઉપયોગી 33-પીસનો સેટ છે અથવા INR 8,769માં બોધી હાઉસ 20-પીસ રિબ્ડ પોર્સિલિન ડીનર સેટ ઉપલબ્ધ છે, જે એક અત્યાધુનિક ટેબલ સેટિંગ છે
₹1,599માં ન્યુટ્રીપ્રો જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર અને ₹10,599માં ફિલિપ્સ એર ફ્રાયર NA231/00ની મદદથી રોજિંદી રસોઈને સરળ બનાવો, જે તહેવારોના નાસ્તાથી લઈને રોજિંદા ભોજન સુધી બધું તૈયાર કરવા માટે અનુકૂળ વિકલ્પો પ્રદાન કરે છે
નેસ્ટેસિયા સિરામિક સર્વિંગ પ્લેટર સેટ ₹1,749માં ઉપલબ્ધ છે જેનાથી તહેવારના સર્વિંગમાં ભવ્યતાનો સ્પર્શ ઉમેરો અથવા મોટા પારિવારિક મિલન માટે ₹6,195માં ઉપલબ્ધ લારાહ બાય બોરોસિલ 61-પીસ ઓપલવેર ડિનર સેટ પસંદ કરો
ઉપવાસ અને પ્રસાદની આવશ્યક વસ્તુઓ
DADEV હની કાચો ઓર્ગેનિક મધ જેવા કુદરતી મીઠાશવાળા ખોરાકનો સ્ટોક ₹465માં 500 ગ્રામની કિંમતે કરો, જે કાચા, પ્રોસેસ કર્યા વગરના જંગનલમાંથી મેળવેલા મધથી બનાવવામાં આવે છે અને તેમાં સહેજ પણ ખાંડ હોતી નથી
ઉપવાસ માટે અનુકૂળ નાસ્તાના વિકલ્પો હાથવગા રાખવા માટે, હેપ્પીલો પ્રીમિયમ ઇન્ટરનેશનલ ઓમાની ખજૂર ₹149માં 250 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જે એક કુદરતી રીતે મીઠો નાસ્તો અને તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી. તમારા ઉપવાસ મેનૂમાં ₹172માં 100 ગ્રામની કિંમતે ઉપલબ્ધ MOM પ્રીમિયમ કાચા મખાનાનો ક્રન્ચી વિકલ્પ ઉમેરો, જે કાચા કમળના બીજમાંથી બનેલો છે
તહેવારોના દિવસોમાં પૌષ્ટિક નાસ્તા માટે, ઓમે ફૂડ્સ સીડ્સ એન્ડ બેરી ટ્રેઇલ મિક્સ ₹276માં 180 ગ્રામ મેળવો, જેમાં શેકેલા બીજ અને સૂકા બેરીનો સમાવેશ થાય છે અને ખાંડ ઉમેરી ન હોવાથી અજમાવી શકાય તેવો વિકલ્પ છે
નાની ઉજવણી માટે કંજક ગિફ્ટની પસંદગીઓ
નવરાત્રી દરમિયાન પૂજા અને ભેટ આપવા માટે યોગ્ય, 41% ડિસ્કાઉન્ટ સાથે માતાજીની 12 ચુંદડીનો પ્રાઇમ સેટ ₹296માં ઉપલબ્ધ છે તેનાથી કંજક ઉજવણીમાં ઉત્સવનો સ્પર્શ ઉમેરો
કેરસ્વાઇપની 3-કમ્પાર્ટમેન્ટ ડિસ્પોઝેબલ પ્લેટ્સ સાથે કંજક પ્રસાદ પીરસવાનું સરળ બનાવો, 68% ડિસ્કાઉન્ટ સાથે ₹190માં 25નું પેક ઉપલબ્ધ
ETSAPના 12 સાટિન સ્ક્રન્ચીના સેટ સાથે કંજક રીટર્ન ગિફ્ટ્સમાં થોડો રંગ ઉમેરો, જે 66% ડિસ્કાઉન્ટ સાથે ₹149 માં ઉપલબ્ધ છે, અથવા નીઓબેબીના 4 રંગબેરંગી હેર એસેસરીઝના પેક 82% ડિસ્કાઉન્ટ સાથે ₹177માં ઉપલબ્ધ છે
નાના કંજક માટે, SYGAના 3 બેબી ગર્લ હેડબેન્ડનો સેટ 61% ડિસ્કાઉન્ટ સાથે ₹276માં ઉપલબ્ધ છે, જ્યારે BB ના 12 ગુજરાતી-પ્રિન્ટ રંગબેરંગી બેગનો સેટ 52% ડિસ્કાઉન્ટ સાથે ₹429માં ઉપલબ્ધ છે જેને તહેવારોમાં રીટર્ન ગિફ્ટિંગ માટે ઉપયોગમાં લઈ શકાય
ઘરે ઉત્સવની ચમક લાવો
ક્રાફ્ટવાટિકા 10-રંગી રંગોળી પાવડર ટ્યુબ કિટ સાથે તહેવારની જગ્યાઓને ઉજળી બનાવો, જે 73% ડિસ્કાઉન્ટ સાથે ₹160માં ઉપલબ્ધ છે અને વાઇબ્રન્ટ રંગોળી ડિઝાઇન બનાવવા માટે યોગ્ય છે
53% ડિસ્કાઉન્ટ સાથે ₹699માં ઉપલબ્ધ, હાથથી બનાવેલા લોટસ રંગોલી મેટ્સના 4ના સેટ સાથે પ્રવેશદ્વારો અને ફ્લોર પર ઉત્સવનો સ્પર્શ ઉમેરો, જે ફરીથી વાપરી શકાય તેવા અને ઉપયોગમાં સરળ ડેકોર વિકલ્પ પ્રદાન કરે છે
દિવ્યકોશ લાકડાના શુભ લાભ ડોર હેંગિંગ (લટકણ) સાથે મહેમાનોનું સ્વાગત કરો, જે 73% ડિસ્કાઉન્ટ સાથે ₹273માં ઉપલબ્ધ છે. દરવાજા, પ્રવેશદ્વાર અને ઘરના મંદિરોને સજાવવા માટે તે આદર્શ છે
પરંપરાગત છતાં સ્ટાઇલિશ ઉત્સવના સેટઅપ માટે, 73% ડિસ્કાઉન્ટ સાથે ₹799માં ઉપલબ્ધ, Easyera લોટસ ગોલ્ડન ટીલાઇટ હોલ્ડરનો 3નો સેટ મેળવીને ઉત્સવના ખૂણાઓમાં ભવ્ય ચમક ઉમેરો
દેસીદિયા 35-ફૂટ LED પાવર પિક્સેલ સ્ટ્રિંગ લાઇટ 91% ડિસ્કાઉન્ટ સાથે ₹85માં ઉપલબ્ધ છે જેનાથી ઘરોમાં રોશની ફેલાવો અને દિવાલો, બાલ્કનીઓ તથા સુશોભન સ્થળોમાં તહેવારો દરમિયાન ચમક લાવો
EXEMARTZ એમ્બ્રોઇડરીવાળા એથનિક અમ્બ્રેલા સેટ સાથે ઉત્સવની સજાવટમાં રંગબેરંગી પરંપરાગત તત્વ ઉમેરો, જે 43% ડિસ્કાઉન્ટ સાથે ₹399માં ઉપલબ્ધ છે. સજાવટ, તહેવારોમાં ખૂણાઓના સુશોભન અને ફોટો બેકડ્રોપ માટે તે આદર્શ છે
તહેવારોનો ઉત્સાહ જીવંત રાખો
દુર્ગા ચાલીસા પોકેટ સાઇઝ બુકની મદદથી દેવી દુર્ગાની વાર્તાઓ અને ઉપદેશોમાં ઓતપ્રોત થઈ જાઓ, જે 31% ડિસ્કાઉન્ટ સાથે ₹133માં ઉપલબ્ધ છે. આ પુસ્તકમાં દુર્ગા સ્તુતિ, દુર્ગા આરતી અને માતા દુર્ગાના 108 નામો છે
મહાભાગવત (દેવી પુરાણ) સાથે શક્તિ ઉપાસનાની સમૃદ્ધ પરંપરાઓ શોધો, જે ₹200માં ઉપલબ્ધ છે. તેમાં દિવ્ય માતાની વાર્તાઓ અને ઉપદેશો સામેલ છે.
બાળકો માટે વાર્તા પુસ્તકો - પૌરાણિક કથાઓનો 10 સેટ 30% ડિસ્કાઉન્ટ સાથે ₹263માં ઉપલબ્ધ છે. તેમાં કૃષ્ણ, ગણેશ, હનુમાન, દુર્ગા તેમજ અન્યની રંગબેરંગી વાર્તાઓ સામેલ છે. આ વાર્તાઓથી બાળકોને ભારતીય પૌરાણિક કથાઓનો પરિચય કરાવો.
દેવી મહાત્મ્યના 700 શ્લોક અને પરંપરાગત ચિત્રો સાથે પવિત્ર ગ્રંથ શ્રી દુર્ગાસપ્તશતી સચિત્રનું હિન્દી સંસ્કરણ મેળવીને ભક્તિને વધુ ગાઢ બનાવો
પ્રસંગ જેવી જ ઉજવણી તહેવારોમાં કરવા માટે ગિફ્ટનો સંગાથ
બદામ, અખરોટ, અંજીર, કાજુ અને કિસમિસ ધરાવતા LILA ડ્રાય ફ્રૂટ્સ ડેઇલી નીડ્સ કોમ્બો પેક સાથે ઉત્સવની ઉજવણીનો આનંદ શેર કરો. આ પેક 49% ડિસ્કાઉન્ટ સાથે ₹499માં ઉપલબ્ધ છે
સેન્ટ્રલિટ ક્રિસ્ટલ ટીલાઇટ કેન્ડલ હોલ્ડર સેટ સાથે તમારા ઉજવણીઓમાં ઉષ્માપૂર્ણ, તહેવારની ચમક ઉમેરો. આ સેટ 68% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ ₹319માં છે. પૂજા સ્થાનો અને ઉત્સવની ઘરની સજાવટ માટે યોગ્ય છે
કરાચી બેકરી ક્લાસિક સોન પાપડી સાથે ગિફ્ટને મધુર બનાવો. આ એક પરંપરાગત ઉત્સવની મીઠાઈ છે જે ગિફ્ટ આપવાના સરળ વિકલ્પ તરીકે યોગ્ય છે
બ્રાસ ઇન્ડસ્ટ્રી તાજ ઉર્લી બાઉલ અને ફ્લોટિંગ દીયા સેટ સાથે તહેવારની સજાવટને વધુ આકર્ષક બનાવો. તેમાં પિત્તળના બાઉલ અને ફ્લોટિંગ દીવા સામેલ છે. આ સેટ 80% ડિસ્કાઉન્ટ સાથે ₹996માં ઉપલબ્ધ છે
નવદુર્ગાના 9 સ્વરૂપ પ્રિન્ટ કરેલા MDF કટઆઉટ સેટ સાથે દેવી દુર્ગાના નવ સ્વરૂપોને ઘરે લાવો. 60% ડિસ્કાઉન્ટ સાથે ₹359માં તે ઉપલબ્ધ છે. મંદિર, પૂજા સ્થાનો અને સજાવટ માટે આ ઉત્તમ પસંદગી છે.
એમેઝોન કારીગર અને સહેલી
ભારતના કારીગરો અને મહિલા ઉદ્યમીઓ સ્માર્ટ ક્રાફ્ટ ફર્નિચર અને ઘર સજાવટ પર 75% સુધીની છૂટ, ઓઇશાની સાડી ઘોરની ફેસ્ટિવ સાડીઓ પર 85% સુધીની છૂટ, હેન્ડલૂમ સાડીઓ પર 65% સુધીની છૂટ અને દુર્ગા હેન્ડલૂમ્સના કોટન ડ્રેસ મટિરિયલ્સ પર 35% સુધીની છૂટ, ફેસ્ટિવ સ્પેશિયલ ઘર સજાવટની ચીજો પર 75% સુધીની છૂટ અને સત્પુરુષના ઘર અને રસોડામાં 85% સુધીની છૂટ સાથે બીજી કેટલીય ચીજો ઉપલબ્ધ છે.
એમેઝોન પે
એમેઝોન પે દરેક પગલે તહેવારોની ખરીદીને વધુ ફળદાયી બનાવે છે; એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો પ્રાઇમ મેમ્બર તરીકે અમર્યાદિત 5% અને નોન-પ્રાઇમ મેમ્બર તરીકે 3% કૅશબેકનો લાભ ઉઠાવી શકે છે, સાથે જ INR 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ અને ઝીરો જોઇનિંગ ફી અને વાર્ષિક ફીનો લાભ પણ મળે છે. એમેઝોન પે લેટરની મદદથી, ગ્રાહકો વિવિધ ખરીદીઓ પર 10% કૅશબેક મેળવી શકે છે અને INR 1,500 અને તેથી વધુના કાર્ટ મૂલ્ય પર 3 વ્યાજમુક્ત EMIમાં શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે ચુકવણી કરી શકે છે. રોજિંદા ખર્ચમાં તેનાથી પણ વધુ લાભ મળે છે, ફેશન, બ્યૂટી, હોમ અને કિચન કેટેગરીમાં INR 300 અને તેથી વધુના એમેઝોન પે બેલેન્સ ઓર્ડર પર ફ્લેટ INR 20 કૅશબેક સાથે, બિલ ચુકવણી પર પહેલી વાર ખરીદનારાઓ માટે INR 500 સુધીના રિવોર્ડ્સ અને રિચાર્જ તેમજ બિલ પર INR 50 સુધીના કૅશબેકનો લાભ ઉપલબ્ધ છે. તહેવારોની રજાઓનું પ્લાનિંગ કરી રહેલા ગ્રાહકોની વાત કરીએ તો, એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહેલા પ્રાઇમ મેમ્બરોને ફ્લાઇટ્સ અને હોટલ પર 5% કૅશબેક સાથે 15% સુધીની છૂટનો આનંદ માણવા મળે છે. ગ્રાહકો એમેઝોન પે સાથે તેમની તહેવારોની મુસાફરીનું આયોજન પણ કરી શકે છે અને ફ્લાઇટ્સ, હોટલ અને બસો પર શ્રેષ્ઠ ડીલ્સનો આનંદ માણી શકે છે, જેમાં ફ્લાઇટ બુકિંગ પર 23% સુધીની બચત, હોટેલ બુકિંગ પર 75% સુધીની છૂટ અને બસ બુકિંગ પર 17% સુધીની છૂટ ઉપરાંત INR 100 કૅશબેકનો સમાવેશ થાય છે, સાથે જ ફ્લેશ સેલ પણ છે જે તમામ ગ્રાહકોને પસંદગીની તારીખો અને સમયે આ ડીલ્સ ઓફર કરે છે.
એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 માટેની તૈયારીઓ વધુ વેગવંતી કરી
તહેવારોની સિઝન પહેલાં એમેઝોન ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ફેલાયેલા પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં 1,60,000થી વધુ સીઝનલ કામોની તકો ઊભી કરી છે. આ નેટવર્ક 400થી વધુ શહેરોમાં ફેલાયેલું છે, જેમાં મોટા મેટ્રો શહેરોની સાથે વારાણસી, કોચી, જલંધર, ગાઝિયાબાદ, રાંચી, સેલમ અને ગોરખપુર જેવા ટિયર-2 અને ટિયર-3 શહેરોનો પણ સમાવેશ થાય છે. આ તકોમાં હજારો મહિલાઓ અને દિવ્યાંગ એસોસિએટ્સ માટેની રોજગાર તકો પણ સામેલ છે. એમેઝોન ઇન્ડિયાએ તેના નેટવર્કના અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત, 118 શહેરોમાં 20 નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 6 નવા સૉર્ટ સેન્ટર્સ અને 150 નવા લાસ્ટ-માઇલ ડીલિવરી સ્ટેશન્સ ઉમેરવામાં આવશે, જેના પરિણામે તેની કુલ સ્ટોરેજ ક્ષમતામાં 50%નો વધારો કરીને તેને 64 મિલિયન ક્યુબિક ફીટ કરવામાં આવશે, જેથી ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી ડીલિવરીની વધુ ઝડપી અને ભરોસાપાત્ર સુવિધા પૂરી પાડી શકાય. આ નેટવર્કના વિસ્તરણની સાથે ઓછી સેલિંગ ફી અને એઆઈ આધારિત સેલર ટૂલ્સને કારણે એમેઝોન ઇન્ડિયાના સેલર્સની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે. તેમાં 3 લાખથી વધુ નવા સેલર્સ જોડાયા છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સેલર્સની સંખ્યામાં થયેલો સૌથી મોટો વધારો દર્શાવે છે.
*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.







Discussion
LIVELoading comments...